BUY NOW FROM AMAZON

NEW UPDATE FOR સાબરકાંઠા જિલ્લા:

 સાબરકાંઠા જિલ્લા:-

વધતા જતા કોરોના ચેપી સંક્રમણ રોગને અટકાવવા આજરોજ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ હિન્દૂ પરિષદ ટિમ દ્વારા આજરોજ સિવિલમાં એક નવી જુમ્બેશ ચાલુ કરવામાં આવી..

 




કોરોના ના પેસન્ટ જે કોઈ પણ હોય તેમના સગા સબંધી પાસે ગુટકા, બિડી, સિગરેટ કે અન્ય કોઈ પણ વ્યસન કરતી વસ્તુ અને પડીકા વગેરે જેવી વસ્તુઓ લઈને આવે છે..




\

લઈને આવ્યા પછી તેઓ ગુટકા કે પડીકા ખાઈને ગમે ત્યા ફેંકવું કે ટોયલેટમાં ફેંકવા જેના કારણે ટોયલેટ ભરાઈ જાય છે અને સિવિલમાં ગંદકીનો માહોલ સર્જાય છે..


આજે વિશ્વ હિન્દૂ પરિષદના ટિમ દ્વારા ચેકીંગ દરેક માણસોની કરી હતી.જેમાં કેટલાય માણસોના પોકેટમાંથી ગુટકા કે પડીકા બહાર મુકાયા..

\

આ કામગીરી આ ટીમે કરી ખરેખર આવી ટીમને સલામ આપવી જોઈએ અને સિવિલના ડોક્ટરો અને સ્ટાફના માણસોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો..


આ કામગીરી આવી થશે તો આવનારા દિવસમાં કોરોના કેસમાં બહુ ઘટાડો જોવામાં આવશે..






Post a Comment

0 Comments